અવયવ પાડો : $12 x^{2}-7 x+1$
અહી, $x^{2}$ નો સહગુણક $12$ છે.
$x$ નો સહગુણક $7$ છે અને અચળ $1$ છે.
$12 x^{2}-7 x+1$ ને $a x^{2}+b x+c$ સાથે સરખાવતાં $a=12, \,b=-\,7, \,c=1$
હવે $l+m=b=-7$
$l m=a c=12 \times 1$
$l=(-4)$ અને $m=(-3)$
$b=-7=-4-3$
હવે $12 x^{2}-7 x+1=12 x^{2}-4 x-3 x+1$
$=4 x(3 x-1)-1(3 x-1)$
$=(3 x-1)(4 x-1)$
આમ, $12 x^{2}-7 x+1=(3 x-1)(4 x-1)$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(99)^{3}$
અવયવ પાડો : $x^{3}-2 x^{2}-x+2$
$p(x) = x + 3x^2 -1$ અને $g(x) = 1 + x$ માટે $p(x)$ ને $g(x)$ વડે ભાગો.
ચકાસો : $2$ અને $0$ બહુપદી $x^{2}-2 x$ નાં શૂન્યો છે.
અવયવ પાડો : $x^{3}-3 x^{2}-9 x-5$